જિંદાદિલી વિશે કોઈ કહે તો કહીશ,
કે ક્રિકેટ🏏 મેચના નાં એક જ છક્કો જાય, ને દુનિયા🌏 ભુલી ઊભી થઈ જતા ક્રિકેટ પ્રેમીઓ
મુસાયરામા કોઈ એવી ફક્ત એક લાઈન પર દિલથી🙌 દાદ આપતાં શ્રોતાઓ અને
સંગીત ના live performance માં શબ્દો ઉઠ્યા પહેલાં માત્ર સંગીત ની ધૂન પર પાગલ થઈ, જતા સંગીત પ્રેમીઓ 🎶 ને નીરખીને જોઈ લેવા