#શુભ રાત્રી❤️🇮🇳 વંદે માતરમ્ 🤝
શું પ્રેમ વ્યક્ત થાય તો જ
પ્રેમ ગણાય!?
પ્રેમ તો નિરંતર વહેતો પ્રવાહ છે ને?
મા દીકરા કે દીકરીને ગરમ ગરમ
રોટલી જ ખાવા કહે તે શું પ્રેમ નથી!
બિચારા પપ્પા , દીકરા કે દીકરી ના
મોબાઈલ રીચાર્જ કરે,તેના ખાતા માં રૂપિયા
મોકલે તેને પ્રેમ કહેવાય?
મા આખો દિવસ સતત બાળકો સહિત
પતિ ની તમામ જરૂરિયાત નું ધ્યાન રાખતી
હોય તેને પ્રેમ કહેવાય કે નહીં!?
અને પપ્પા જયાં મા ના નામની અખંડ ધૂન
ચાલતી હોય ત્યાં, પપ્પા વિસરાય જાય છે!
પણ, પપ્પા કશું જ બોલતા નથી!?
એટલેજ પપ્પા પુરુષ તરીકે બધાજ કડવા ઘૂંટડા
શિવ ની જેમ ગળે ઉતારી જાય છે!?
પ્રેમ ભર્યા દિવસની શુભકામના❤️🤝
અનિલ ભટ્ટ