પ્રેમ
પ્રેમ- ઈશ્ક- મહોબ્બત – શબ્દો ગુંથી ન શકાય તેવી અનુભૂતિ. કોઈ ની ગેરહાજરીમાં પણ જેની હાજરી મહેસુસ થાય તે તમારો પ્રેમ. આ એક એવો અહેસાસ છે કે જે વ્યક્તિએ વ્યક્તિએ અંગત અનુભવ અને અભિગમ મુજબ અલગ અલગ હોય છે. પ્રેમ= લાગણી +કલ્યાણભાવ +વિશ્વાસ+ નિખાલસતા + એકતા + વફાદારી + સમર્પણ + ....+...+...+ જીવનમાં સત્વ શીલ તત્ત્વ ઉમેરતાં બનતું મિશ્રણ.
Happy Valentine's Day
14-2-2022
पारुल દેસાઈ
-Paru Desai