હું તને સતાવીશ
કયારેક સપનામાં તો કયારેક હકીકતમાં મળવા આવીશ

પણ

વિશ્ર્વાસ છે મને મારા એ પ્રેમ પર કે હજારો લોકો હશે તારી આજુબાજુ છતાંય હું તને‌ યાદ આવીશ..

-Nirudri

Gujarati Thought by Nirudri : 111784788

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now