જ્યારે જ્યારે મારા જીવનમાં કોઈ તકલીફ આવે છે ને, ત્યારે તું જ મારો હાથ પકડીને કહે છે કે" ચિંતા નહી કર બધું જ ઠીક થઈ જશે" મારા માટે તો એ પળ જ અનમોલ ભેટ સમાન છે. સાચે!..

#Alwyas smile 😊❤️
✍️Meera soneji

Gujarati Blog by Meera Soneji : 111784210

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now