ઇતિહાસ કહે છે કે ગઈકાલે સુખ હતું, વિજ્ઞાન કહે છે કે આવતી કાલે સુખ હશે, પરંતુ.. ધર્મ કહે છે કે જો મન સારું અને દિલ સાફ હશે તો રોજ સુખ હશે,
પ્રાર્થનાઓ પણ ફળે છે, બદદુઆઓ પણ ફળે છે, હોય જેવા જેના કર્મો અંતે તો એવું જ અહીં મળે છે...
🌞સુંદર સવાર ના નમસ્કાર🌞