અરે!! મને, હા પડવાનો મોકો મળ્યો,
જ્યારે પૂછવાની તૈયારીમાં તો હું હતો...
આજે ગળે લગાવવાનો અવસર મળ્યો,
વેલા તો રોજે રોજ ખાલી હું જોતો...
એને નજીક આવી અને જીણા અવાજે પૂછીય લીધું
એ hello, will u be my Boyfrnd?
જે હું ક્યારેય બોલીય શક્યો નોતો...
એમ ઘડીક માં અવાજ પણ ના નીકળ્યો મારો,
શું કહું??? કારણ આનંદ જ એટલો હતો...
હા કહી હું હસી પડ્યો, સ્મિત આપી એ શરમાય ગઈ
હા હા સાચે જ કહું છુ, એના રાજીપા નોય પાર નોતો.......
#BoyFriend