તારા માટે નખરા કરું
તારી નજરોમાં વસુ
પ્રેમ કરીને પામુ તને
બેસ્ટ ફ્રેન્ડ બની જાવું
તું બોયફ્રેન્ડ નખરા વાળો
તને ગમે બોલકણી
મીઠા મીઠા શબ્દોથી
તને બનાવું હું મારો
તું બોયફ્રેન્ડ ગમવા લાગ્યો..
- Kaushik Dave

#BoyFriend

Gujarati Funny by Kaushik Dave : 111783193

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now