#LoveGuru
સમજાય ગયું હવે, આ લવ ગુરુ ને.
કેમ કરી પ્રિત થાય?
એમ રોફ જમાવી પ્રિત ના થાય.
પ્રિત કરવા પ્યારું બનવું,
એમ વેવલા વેડાં પણ ના ચાલે.
હું ચાહું તને એમ નહિ,
તું ના ચાહે મને,છતાં તને જ ચાહું છું હું.

Gujarati Poem by Punita : 111782754

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now