દવા ખિસ્સામાં નહી શરીરમાં જાય તો જ અસર કરે, સારા વિચારો પણ મોબાઈલમાં નહીં જીવનમાં ઉતરે તો જ અસર કરે, ગંદકી જોનારની નજરમાં હોય છે.. બાકી કચરો વીણતા ગરીબોને તો એમાં પણ રોટલી દેખાય છે,
જે ભૂલમાંથી તમે કઈ જ ના શીખો ને એ જ તમારી જિંદગીની સૌથી મોટી ભૂલ છે...
🌞સુંદર સવાર ના નમસ્કાર🌞