લંબાઈ અને ઉંચાઇ માં શું ફરક છે??
લંબાઈ તમને કુદરત આપે છે અને ઊંચાઈ તમારે મહેનત ના શીખરો પાર કરી જાતે મેળવવાની છે,
વ્યક્તિની મહાનતા માત્ર એમાં જ નથી કે તે જીવનમાં કેટલો આગળ નીકળી ગયો, પણ.. એમાં છે કે તે આગળ નીકળતી વખતે કેટલા લોકોને ઉપયોગી થઈ ગયો...
🌞સુંદર સવાર ના નમસ્કાર🌞