હૃદય મા લાગણી જોઇયે બાકી.
આપણું કહેવા થી કોઈ આપણું નથી થઈ જતું
ધંધો સાચવવો હોય તો લોકોની " માંગણીઓ " સમજવી પડે...
અને...
સંબંધ સાચવવો હોય તો લોકોની " લાગણીઓ " સમજવી પડે...!

🌷🌹🙏🏻❤️🦚💐🤝🇮🇳🤝💐🦚❤️🙏🏻🌹🌷

-Deepak Vyas

Gujarati Motivational by Deepak Vyas : 111782078

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now