મોર 🦚 નાચતી વખતે રડે છે, ને હંસ 🦤 મરતી વખતે ગાય છે, જીંદગીની આ રીત છે, દુઃખ વાળી રાતે ઊંઘ નથી આવતી અને સુખ વાળી રાત્રે કોણ ઊંધે છે?

પ્રભુ તું સંગ છે તેથી જીવન પ્રસંગ છે, ભલે નાની મોટી જંગ છે, છતાંયે પળે પળે ઉમંગ છે...

🌞સુંદર સવાર ના નમસ્કાર🌞

Gujarati Motivational by Parag Gandhi : 111781796

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now