Gujarati Quote in Poem by Hemakshi Thakkar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક માત્ર એવો ખુબસુરતને અનેરો સંબંધ,      

જ્યાં અતૂટ ને શુદ્ધ સગપણ હોય               

જે એક બીજાના પડખે ઊભા રહે.              


જ્યાં સાચી લાગણી દિલથી બંધાય ને છલકાય,      

ભાઈ બહેનનો અણમોલ ને મધુર સંબંધ         

જ્યાં પ્રેમ ને વિશ્વાસ ક્યારે ઓછો ન થાય      

એવો સંબંધ જે ક્યારે ફિકો ન પડે.              

ને આજીવન જીવંત રહે. 

Gujarati Poem by Hemakshi Thakkar : 111781660
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now