Gujarati Quote in Poem by Saurabh Sangani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલો એક નવી શરૂઆત કરીયે
નવા દિવસ ની નવી વાત કરીયે
જાજુ જૂનું શું વાગોળવું
નવું કંઇક યાદ કરીયે
મહિનો વીત્યો વર્ષો તણો
વર્ષ ને દિન માં ફેરવી લઈએ
સુખ-દુઃખ ના સરવાળામાં
આપણી જિંદગી જીતાડી લઈયે

ચાલો એક નવી શરૂઆત કરી લઈયે...

અતરંગી આભમાં પ્રેમનો રંગ પુરી લઈએ
નારાજગી ની હોળી રંગો થી મહેકાવી લઈયે
સમય થશે જૂનો શીત ને ખુશ્બુ નવું કરી લઈયે
નવા દિવસે નવા સપના ને ઉગતા કરી લઈએ

ચાલો એક નવી શરૂઆત કરી લઈએ...

~પ્રક્રુતિ ની ખુશ્બુ

Gujarati Poem by Saurabh Sangani : 111781457
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now