ઘણી વાર કોઈ કહાનીનો અંત સારો હોય કે ના હોય પણ એ દરેક કહાનીની અંદર નાના મોટા એવા ઘણા કીસ્સા હોય છે જે જ્યારે પણ યાદ આવે ત્યારે આંખ છલકાવી જાય અને હોઠો પર મુસ્કાન આવી જાય છે ❤

English Quotes by Kishu : 111781437
Kishu 5 year ago

Ji bilkul, kbhi khushi, kbhi gamm 😀

Kajal Joshi 5 year ago

બિલકુલ, આ જિંદગી પણ કહાની જ છે આપણી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now