એક દિવસમાં કેટલું બદલાઈ જાય છે તો પછી એક વર્ષમાં તો કેટલું બધું બદલાઈ જતું હશે મન ભરી ને જીવી લેવી છે આ જિંદગી એવું એ ક્ષણે જ્યારે હું માનતી ત્યારે એ મન ભરેલી જિંદગીની એ જીવાય ગયેલી ક્ષણોને અત્યારે યાદ કરીને પણ હું ખુશ થાઉં છું ભલે અત્યારે એ નથી મારી સાથે એની સાથે વિતાવેલી એ યાદગાર ક્ષણો તો છે મારી પાસે... Miss you Anurag 🥰
-Bindu _Anurag