આ દેશનો હર વીર જવાન મહાન છે.
હીમ ના શીખર પર હિમાલય બની ઉભો છે.
જંગલ હોય કે રણ ભૂમિ, નીડર બનીને ઉભો છે.
સમુદ્ર હોય કે આકાશ, શુરવીર બની ઉભો છે.
આ તિરંગા ની શાન માટે, ભુમી દળ ખડેપગે ઉભા છે.
દેશની રક્ષા કાજે નૌકાદળ ને હવાઈદળ, હામ ભરી ઉભા છે.
કહે નર ધન્ય મારા દેશની ધરતી જ્યાં વિર સૈન્ય ઉભા છે.
નારાણજી જાડેજા
નર
ગામ ગઢશીશા
હાલ: મુન્દ્રા
#RepublicDay