મળે મંઝિલ તો ઘણું કરવુ ગમે....
તારા સાથમાં અહીં ટળવળવુ ગમે....
સ્વપનાઓની શૃંખલામાં ટહેલવું ગમે....
મળે સંગાથ તાહરો તો જીવવું ગમે....

-nirali polara

Gujarati Thought by Tr.Mrs.Nirali Polara : 111780837

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now