ઓહો!! ક્ષણેક તારા ખ્યાલોમાં ઠીજી ગઈ,,
મારી વ્યથા આમ જ વિચારોમાં થંભી ગઈ..
નહી પરવડે આ લાગણીઓનું વળગણ હવે,,
કારણ....,,
બંધ બારણે પણ એતો હૃદયને સ્પર્શતી ગઈ...

-nirali polara

Gujarati Thought by Tr.Mrs.Nirali Polara : 111780834

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now