ધર્મ ના નામે ધતિંગ થઇ રહ્યા છે,
જાતિવાદ ના જંગ છેડાઈ રહ્યા છે,
દેશપ્રેમ ના નામે માત્ર મેસેજ મુકાય છે,
બાકી દેશ ને લજવે તેવા કામ ગલી- ગલી માં થાય છે.
ઉઠો ભારત ના ભડવીરો...,
દેશદાઝ ને પ્રગટાવો વીરો.
#RepublicDay

Gujarati Shayri by Divya : 111780716

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now