ખુલી મુકીછે ચોપડી આપણી જીવન ની
એકાદ પાનું વધારે ખોલી લઈએ

કઈ ઈચ્છા હજી ખૂટે છે
એકાદ ફકરો હજી વાંચી લઈએ

નથી તું અહીં કે હું ત્યાં
તોય ભેગા કરી લઈયે

આમજ જીવશું તડપી તડપીને કેટલું
ચાલને બેય એકમેક થી જીવી લઈએ

~પ્રક્રુતિ ની ખુશ્બુ

Gujarati Poem by Saurabh Sangani : 111780711

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now