સહેજ ઋજુતા રાખી મારા સ્વભાવમાં
એમાં તો છળ ને લાવી તુજ વ્યવહારમાં.
નથી સમજાતું મુજ ને આજ સુધી કે!
શાને રહ્યો સાવ ચોળાયેલો માનવ આમ?


જય શ્રી કૃષ્ણ

Gujarati Quotes by Gor Dimpal Manish : 111780088

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now