Gujarati Quote in Motivational by Saryu Bathia

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યોતિષ કહે, " તારી રેખા રહી નાની, અભ્યાસ તને ચડે નહીં પાણિની. "

હું કહું, "તે રેખા વળી શું દર્શાવે, તે ક્યાંથી જાણે મારું મનોબળ."

' લીધી ચાકુ ને ચીરી નાખી રેખા,ને બન્યો મહાન વ્યાકરણી.'

Gujarati Motivational by Saryu Bathia : 111779575
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now