મારા મતે જીવન એક સંગીતની ધૂન જેવું છે ક્યારેક સંગીતમાં જેમ ઢાળ ઊંચા અને નીચા હોય છે એટલે કે આરોહ અને અવરોહ તેમ જીવનમાં પણ સુખ અને દુખ રૂપી બાબતો ઢાળ સ્વરૂપે હોય છે સંગીતમાં જેમ ક્યારેક સંગીત સુમધુર હોય છે તો ક્યારેક ન ગમે તેવું પણ હોય છે તેવી જ રીતે જીવનમાં પણ ક્યારેય ગમતું તો ક્યારેક અણગમતું પણ તેમ છતાં આપણે આ સંગીત ને ચાલુ જ રાખવાનું છે જ્યાં સુધી આપણા અંદરના શ્વાસોશ્વાસની ધૂન ચાલતી હોય ત્યાં સુધી. બિંદુ અનુરાગ
જય દ્વારકાધીશ 🙏🏻 12:12 PM 21/01/22
-Bindu _Anurag