બે જણા વચ્ચે ફરી અંટશ પડી છે, બે જણા ને જીદ પોતાની નડી છે, સાવ નાની વાતમાં તોડી સંબંધો, પ્રીત પાછળથી બિચારી બહુ રડી છે.

-Rekha Detroja

Gujarati Shayri by Rekha Detroja : 111779389

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now