નથી ફકત મારું સ્થાન સીમા ની આરપાર
રહું છું દેશનાં દરેક દિલનાં ખૂણે અપાર
કયાંક વાર - તહેવાર ને ક્યારેક રંગો ગુલાલ
વદને હાસ્ય મૂખે રમણ એક જ જય હિન્દનો નાદ.

જય શ્રી કૃષ્ણ




#Deshbhakti

Gujarati Quotes by Gor Dimpal Manish : 111779363

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now