ન મળ્યો દિવાળી પર્વનો ઉજાસ
ન હતો કલર મોં પર હોળીનો
હતો હવે દેશભક્તિનો ઉમંગ મનમાં
ન રહી બાકી કોઈ અપેક્ષા હવે મનમાં

-ક્રિષ્વી

#Deshbhakti

Gujarati Poem by Krishvi : 111779339
Meera Soneji 5 year ago

વાહ ખૂબ સરસ 👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now