ચાલો આપણે રંગાઈ જઈએ દેશભક્તિના રંગે...
પછી આપણો દેશ ચમકશે દુનિયાના નકશે...
કોઈ ચોક્કસ દિવસ નથી દેશભક્તિ માટેનો...
આતો ભાવ છે,કર્ઝ છે,ફરજ છે દેશ માટે નો...
#Deshbhakti

Gujarati Thought by Tru... : 111779319

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now