વાત અને વિચારમાં તફાવત હોઈ શકે
પણ સાથે ચાલવામાં કોઈ તકલીફ તો ના જ હોય
કેમકે સથવારો તારો હોય અને સફર આપણી હોય
માટે જ કોઈ સમય અને શરતમાં સીમા નથી હોતી.

Gujarati Motivational by .મનશ્વી. : 111779171

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now