Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્મિત ,બસ એક નાનકડું સ્મિત કેટલું બદલી દે છે.સ્મિત બસ જીવનમાં ખુશ રહેવા માટેની એક સરળ પદ્ધતિ છે. હંમેશા સ્મિત આપતા રહેવું અને તે પણ જ્યારે ખરેખર તમે દુઃખી હો છો ત્યારે અને તે જ સૌથી વધારે કઠિન છે કે મુખ પર સુંદર મજાનું હાસ્ય હોવું. આપણા આત્માને પણ ખબર હોય છે કે આપણે અંદરથી કેટલા દુઃખી છીએ છતાં પણ જો આપણે આપણને ખુશ રાખવા ઇચ્છતા હોઈએ.... અને આવા લોકો જીવનમાં ઘણું ખરું પ્રાપ્ત કરી શકે છે કે હજારો મુશ્કેલીઓ વચ્ચે પણ હસતા રહેવું મોઢા ઉપર એક મિનિટ પણ તમારા માટે એક નાનકડું સ્વાસ્થ્યનું બેસ્ટ ટોનિક છે અને ખાસ તો તમારા દુઃખને હળવું કરવા માટે થઈને પ્રયત્નશીલ રહેશે માટે હંમેશા હસતા રહેવું તમારું એક હાસ્ય ઘણા બધાના જીવનમાં હકારાત્મક દ્રષ્ટિકોણ પણ લાવે છે એ વાત ક્યારેય ન ભુલવી..
માટે હંમેશા તમારા મુખ પર સ્મિત રાખવું... જય દ્વારકાધીશ 🙏🏻
12:12 AM 20/01/22

-Bindu _Anurag

Gujarati Blog by Bindu : 111779138
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now