✍🏻
*સ્ટેપલર ની એક પિન ની કિંમત ખબર છે...??*
*ફક્ત ૦.૦૦૭ પૈસા...!*
*પણ... એની કમાલ ખબર છે...?*
*એ એક પિન કરોડોના દસ્તાવેજ સાચવી રાખે છે.*
*સાહેબ દુનિયામાં કોઈ પણ વ્યક્તિને...*
*એના કદથી નહી... એના ગુણથી પારખજો.*
🌞Good Evening🌞
Jay Dwarkadhish 🙏🏻 Jay Mataji
🙏🏻 Shiv Shiv🙏🏻
-Deepak Vyas