શ્યામ તારી યાદો માં અટવાય આ રાધા , તું ચારેકોર ફરે ને એક ગલીમાં ગૂંગળાય આ રાધા. આવ હવે આવી જા તડપાવ ના હવે , નહિતર યાદોમાંથી પણ દફા કરી દઈશ તને.

-Rekha Parmar

Gujarati Shayri by Rekha Detroja : 111778494

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now