એકાંતની એ ક્ષણમાં આજે ખનખન થઈ
તારા અવાજથી જાને એકાંત મનોહર થઈ

તુ હોય કે પછી તારો  એ મધુર સ્વર
મારી પળ પળ આજે ફાગણ થઈ .


ડો. માધવી ઠાકર ✍️

Gujarati Poem by ડો. માધવી ઠાકર : 111778252

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now