દરેક સંબંધ સમય જતા પરિપક્વ થાય એ સૌથી શ્રેષ્ઠ બાબત છે...
પણ,સંબંધ પરિપક્વ થતાં થોડો કરમાઈ જાય એ ક્યાં નો ન્યાય છે?...
ફળો પણ પાક્યા પછી વધારે મીઠાં લાગે...
તો આ સંબંધો પરિપક્વ થતાં મોળા પડે એ કેમ ચાલે?....

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111777926

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now