એ ઘર ક્યારેય...
તૂટતું નથી કાલિદાસ
જ્યાં ન્યાય કરવાનું
વડીલોના હાથમાં હોય છે...!

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111777923

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now