#ઉતરાયણ #વંદે માતરમ્ 🇮🇳❤️શુભ રાત્રી

આજે ઉતરાયણ છે,
આકાશમાં અનેક રંગના પતંગ ઉડતા હશે,
જિંદગી તો પતંગ સમી છે!
દરેક ને મનગમતું આકાશ ઉડવા નથી મળતું!
જે મળ્યું તેમાં આનંદ લેવો
એટલે ઉતરાયણ!
અનિલ ભટ્ટ

Gujarati Poem by Anil Bhatt : 111777912

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now