વાયરા ના વહેણ માં રંગીન છે આ માનવી માણવા એ ઉમંગના ઉત્સવને કંઈક રંગીન પતંગો ને માજા ને સંગ રે ચડ્યો એ અગાસીના આ ભરે હવે જામ્યો છે પેચર રે પ્રણય પ્રીત ને સંગ રે

-.મનશ્વી.

Gujarati Poem by .મનશ્વી. : 111777707

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now