સુની અગાશીઓમાં કોલાહલ થયો,
ઘર સૂનુંને અગાશીઓ ભરચક બની,
પતંગના નારા અવિરત વહેતા આભે ચૂમ્યા,
પતંગ ઝૂમી ઝૂમીને ઠમકતા હવામાં સ્થિર થયા,
દાવપેચમાં સુરાતન ચડતા, કેટલાક પટકાઈ ગયા,
રંગબેરંગી પતંગોથી નીલું આસમાન લહેરાઈ ગયું.

""અમી""

#પતંગ

Gujarati Blog by અમી : 111777646

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now