પંતગનો ઉત્સવ હૈયાના આકાશમાં ઉછળે અનેરો,
આજ મારો પતંગ ગગનચૂંબે તેવો આનંદ ઘણેરો.

આરતી ભાડેશીયા
#પતંગ

Gujarati Shayri by Aarti Bhadeshiya : 111777602

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now