હવે શું બાકી છે?
કેટલીય યાદો હજુ મનમા રહેલી છે,
કેટલીય વાતો હજુ કેવની બાકી છે,
કેટલાય સ્વપ્નો અધૂરાં રહી ગયા છે,
કેટલીય આશાઓ હજુ જીવંત રહેલી છે
છતાં મનમા વિચાર એક આવે છે jihan હવે શું બાકી છે???
✍️jihan✍️

Gujarati Blog by jihan : 111777213

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now