પાંચ વર્ષ પહેલા અકસ્માત થતાં એક શખ્સ
મુંગો થઈ ગયો હતો, પણ કોરોના ની રસી લગાવી તો બોલવા લાગ્યો_ એક સમાચાર

વાંચી ભાઈબંધ બોલ્યો:
એની માનું, મેં તો વેક્સિન ના બંને ડોઝ પુરા કર્યા,
મને પણ લગ્નરૂપી અકસ્માત થયો હતો, હજુ સુધી મુંગો જ છું,
😃😃😃😃

Gujarati Jokes by Jatin Bhatt... NIJ : 111777162

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now