"અપેક્ષાની" સડક તો...
બહું દૂર સુધી લંબાય છે, કાલિદાસ
સમજદારી તો એમાં છે કે...
"જરૂરિયાતની" ગલીમાં વળી જા...!

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111776904

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now