અનુરાગ:
હું હંમેશા તારી સાથે જ હોઈશ ... "Anumay"
તું મને જોઈ શકીશ નહીં
પણ તારી પાસે જ હોઈશ
હું તારા શ્વાસોમાં હવા બની ને વહીશ
હું તારા હ્રદયમાં ધબકાર બનીને ગુંજીશ
હું તારા હોઠો પર મુસ્કાન બનીને રહીશ
હું તારી આંખોમાં ઉજાસ બનીને રહીશ
હું માત્ર અને માત્ર તારો જ રહીશ...
હું ચાહીશ કે તું હંમેશા ખુશ રહે
હું ઇચ્છીશ કે તું બસ મારી જ રહે....Bindu Anurag
અનામિકા:
(હું હંમેશા તારા જ વિચારોમાં ખોવાયેલી રહીશ
હું મારી પ્રાર્થનામાં પણ તને જ રાખીશ...)
-Bindu _Anurag