એક ફૂલ ઝાડ ના કાગળ માં થી બનેલા હતા અને

બીજા એ જ ઝાડ ના કુદરતી ફૂલ હતા



કાગળ ના ફૂલ સમજી જ ના શક્યા કે

એમના માંથી સુગંધ કેમ નથી આવતી



એમને કોણ સમજાવે શ્વાસ છૂટી ગયા પછી

શરીર માં થી વાસ જ આવે સુગંધ નહિ!

Gujarati Quotes by Narendra Rajput : 111776708

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now