પહેલી વાર મળી બની ગુલાબી યાદ.
પ્રેમ દિલે જગાવી બની ગુલાબી યાદ.
સીલી સીલી તેરી યાદ આતી હૈ ગાઈ,
મન મોહતી છબી બની ગુલાબી યાદ.
દ્રશ્ય હજીએ આંખોમાં રમે છે રસિક,
એક પતરાળે જમી બની ગુલાબી યાદ.
જીન્સ પેન્ટમાં જોઈ નહોતું ડોલ્યું દિલ,
પેલી વાર પહેરી સાડી બની ગુલાબી યાદ.
નાદાન હું એ હતો તું એ હતી ભાઈએ,
સોડે સુતેલી જગાડી બની ગુલાબી યાદ.
જુદાઈ વેળા રૂમાલે 9601114204,
નંબર લૈ ગઈ લખી બની ગુલાબી યાદ.
-AD RASIKKUMAR