*ખામી ને ખમી શકે એજ સાચો સબંધ ...*

🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

*થોડીક ખામી રાખજો ખુદમાં_*

*_કેમ કે પૂર્ણતા અને શૂન્યતા વચ્ચે બહુ ફરક નથી હોતો_*

🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

ખામી શોધવી
અને ...
ખામી સુધારવી
આ બંને વચ્ચેનો ભેદ
વ્યક્તિના ...
દરેક સંબંધની અવધિ નક્કી કરે છે ...!!!

Gujarati Motivational by Parag Gandhi : 111776399

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now