જૂઠના આ જગતમાં...
સત્ય શોધવા નીકળ્યો છે કાલિદાસ...?
કોણ સમજાવે તને કે...
સત્યને પણ સાબિત થવું પડે છે...?

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111776373
Kamlesh 5 year ago

સત્ય વચન વડીલ...🙏🙏🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now