Gujarati Quote in Jokes by Jatin Bhatt... NIJ

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

😃થોડા હાસ્ય ટચૂકડા😃
_જો આજે પૂનમ છે, કેટલો મસ્ત ચંદ્ર દેખાય'
'હું તો રોજ જ જોઉં છું'
આવું પત્ની ગંજા પતિ ને કહે છે...
😄😄😄


_પત્ની તરફથી ગંજા પતિ ને સૌથી સારી ગિફ્ટ કઇ?

કાંસકો અને શેમ્પૂ...
😄😄😄
_પાવર ગયો, તો બધાએ મોબાઇલ ની ટોર્ચ ચાલુ કરી, તો પણ અજવાળુ ઓછું આવતું હતુ, પત્ની બેડરૂમ માંથી એના વર ને બોલાવી લાવી, અને એના માથા
પર ટોર્ચ નો શેરડો નાખ્યો તો રૂમ ઝળઝળી ઊઠ્યો..
'કેમ ?'
કેમ કે એનો વર ગંજો હતો,...
😄😄😄
લોટ બાંધેલો તૈયાર હતો ને
આડણીયુ તૂટી ગયું ,
કંઈ નઈ , પત્નીએ ગંજા પતિને નીચે બેસાડી દીધો...
😄😄😄😉😉😉

'અમારા એ તો કમળ જેવા છે'
'એટલે?'
'એટલે કે કમળ પરથી પાણી કેવું સરી જાય છે ને? એજ પ્રમાણે એમના માથા પરથી પણ પાણી સરી જાય છે, કેમ કે એ ગંજા છે...
😄😄😄😄😄😄

વિજ્ઞાનીઓએ શોધી ' મોલેક્યુલર સ્વિચ' ,જે નશા સંબંધિત વ્યવહાર ને કાબુ માં રાખશે,...

સાંભળી ચંદુ બોલ્યો : 'આવી સ્વિચ નુ આપણે શું કામ? આપણે ત્યાં તો મિત્રો હોય ને?'
😊😊😊😊😊😊
મારા એક ફ્રેન્ડ ને પોતે શેરમાર્કેટ નો એક્સપર્ટ હોવાનો બહુ મોટો વહેમ,
મને કહે , જતીન આ શેર લઈ લે, અત્યારે બે આંકડાનો છે, આવતા દસ વરસ માં ચાર આંકડાનો થઈ જશે,
ખરેખાર વાત સાચી નીકળી,
એ શેર ચાર આંકડાનો થઈ ગયો,
.
.
.
.
.
.
.
..
.
.
.




.
.







.
.
.
.
0000/- RS
😄😄😄😄😄😄😄😄




જતીન ભટ્ટ (નિજ)
yashhealthservices@yahoo.com
94268 61995

Gujarati Jokes by Jatin Bhatt... NIJ : 111776297
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now