નમસ્કાર,
મને જણાવતા ખુશી થાય છે કે, કે મને ડિજિટલ સાહિત્ય અને સર્જનાત્મક લેખન ક્ષેત્રના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારો – “સ્ટોરીમિરર ઓથર ઓફ ધ યર એવોર્ડ – 2021” માટે નામાંકિત કરવામાં આવ્યો છે. સ્ટોરીમિરર એ વાચકો અને લેખકો માટે ભારતનું સૌથી મોટું બહુભાષી પ્લેટફોર્મ છે અને મને ખરેખર ગર્વ છે કે હું કુલ લેખકોમાંથી આ પુરસ્કાર માટે નામાંકિત થયેલા માત્ર 2% લેખકોમાં સ્થાન પામ્યો છું. હવે આગળ વિજેતા થવા માટે મારે તમારા સહકારની જરૂર છે. કૃપા કરી નીચેની લીંક ખોલો - : https://awards.storymirror.com/author-of-the-year/gujarati/author/dz8vkhe7 અને કલેપ બટન પર ક્લિક કરો. મને વોટ (કલેપ) આપવા માટે તમારે સ્ટોરીમિરર એપ ઇન્સ્ટોલ કરવી પડશે અને લોગીન થવું પડશે. કૃપા કરી મને કલેપ (વોટ) આપીને વિજેતા થવામાં સહકાર આપો.